- Home
- Standard 12
- Biology
2.Human Reproduction
normal
નરપ્રકોષ કેન્દ્ર અને હાઇલ્યુરોનીડેઝ સ્થાન અને કાર્ય જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
નરપ્રકોષ કેન્દ્ર
સ્થાન $:$ શુક્રકોષના શીર્ષ અને મધ્ય ભાગ દ્વિતીય પૂર્વ અંડકોષમાં પ્રવેશે કે તરત જ શીર્ષમાં રહેલા કોષકેન્દ્રને હવે નર પ્રકોષકેન્દ્ર કહે છે.
કાર્ય $:$ નરપ્રકોષકેન્દ્ર માદા પ્રકોપકોન્દ્ર સાથે જોડાઈ ફલિતાંડ બનાવે છે.
હાઇલ્યુરોનીડેઝ
સ્થાન $:$ શુક્રકોષના શુક્રાગ્રમાં આવેલ ઉત્સેચક છે.
કાર્ય $:$ હાઇલ્યુરોનીડેઝ અંડપડની દીવાલમાં છિદ્ર પાડી શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ શક્ય બનાવે છે.
Standard 12
Biology